Learn How to Buy a Domain name, sell it and earn smart money!

Learn How to Buy a Domain name, sell it and earn smart money!
by

Buy and sell domain names, Have you heard about this as a full-time business for many individuals in the USA? It’s fact, in the USA the youths college-goers register domains names and sell it on a profit to cover their expenses. It’s very common for them to buy and sell domain like a commodity.

Well, after the rise of the internet and as it gained more popularity, big corporates now gave the highest attention on their digital assets aka domain names. They can’t afford to lose a domain belongs to their product, brand, services or even a tagline! Yes, they have registered their taglines too. I.E The De Beers Group is the world’s biggest Diamond Miner and trader have their tagline ‘ A Diamond is forever’, while checking their tagline domain www.adiamondisforever.com whois record showing their ownership and redirects it to DeBeers main website. Similarly, Nike – The world’s leading sports products manufacturer have their slogan ‘Just Do It’ and while typing www.justdoit.com, it redirects Nike.com website.

So, A domain name for a website is something you can purchase for just Rs starting from 250 to 1000 but if someone buys from you, it may be hundreds and thousands. Just imagine a few days before Tesla Motors Elon Musk twitted that they acquired domain name tesla.com for 11$ Million!

Learn how to buy and sell domain names in India

tesla.com domain buying story revealed by Elon Musk in a tweet

The seller might fly high and on a world tour with his family in a business class flight. And why not he? He may get 11$ Million against just a few dollars. As per whois record, the domain name tesla.com was registered on 4th November 1992 and sold in recent past, that means the domain owner hold it for 26 years so he might spend 22*10$, totaling 220$ and he received huge…very huge amount! Just think now, what’s there in to buy and sell domain names business. A lot there!

List of the most expensive domain sales of all time:

Domain Price Sale date
CarInsurance.com $49.7 million 2010
Insurance.com $35.6 million 2010
VacationRentals.com $35 million 2007
PrivateJet.com $30.1 million 2012
Internet.com $18 million 2009
360.com $17 million 2015
Insure.com $16 million 2009
Fund.com £9.99 million 2008
Sex.com $14 million 2005
Sex.com $13 million 2010
Hotels.com $11 million 2001
Porn.com $9.5 million 2007
Shoes.com $9  million 2017
Porno.com $8.8 million 2015
Fb.com $8.5 million 2010
We.com $8 million 2015
Business.com $7.5 million 1999
Diamond.com $7.5 million 2006
Beer.com $7 million 2004
Z.com $6.8 million 2014
iCloud.com $6 million 2011
Israel.com $5.8 million 2008
Casino.com $5.5 million 2003
Slots.com $5.5 million 2010
Toys.com $5.1 million 2009

**Data Source: Wikipedia and Namebio.com

Learn how to buy a domain name and sell it on profit?

Domain buying or registering process:

You can buy domain names from a reputable domain registrar at sites like NamecheapGodaddy, Monikar, etc. You will type in your chosen domain name in the search box and if it’s available you can purchase it for a few dollars per year.

If you choose a domain name registered by someone else, you can find the owner and see if they want to sell it. Marketplaces like Sedo have an auction site where owners can list their domain names for sale.

Many domain names expire if the owners overlook or forget to renew them or if they no longer need them. You can buy these domain names when they become available to buy if you think they can be handy in the future.

Here are rules where you can’t buy any domain name:

  • Trademarked by a company.
  • Do not steal a company or person’s name and buy that domain.

Learn how to sell your domain name on profit

You can advertise on the landing pages of your domains that the domains are for sale. Then the interested buyers can contact you. However, the best way to get your domains noticed by potential buyers is to list your domains for sale on sites that specialize in domains such as Sedo, NameJet, Flippa, etc. If you bought a domain from a domain registrar with a marketplace, you can list the domain(s) for sale on the marketplace. Here are some options for getting your domain name sold.

Well, once you get good at it, it could even become your job (albeit, a risky job to depend on for full-time income, but some people manage it!).

I recommend taking advantage of the many online resources on this subject to delve a little more in-depth with buying and selling domain names.

DigiMark, Surat is the first Indian company who is offering a complete course to learn to buy and sell domain names click here to book your seat in our next batch, hurry!

ડોમેન નેમ business શા માટે વિશ્વનો સૌથી smart business ગણાય છે?

ઘણા બધા લોકો smart work, smart money અને smart business વિષે વાતો કરતા હોય છે અને જયારે તેઓને આપણે વધારે વિગતવાર પુછીયે ત્યારે મોટા ભાગે MLM Scheme કે પછી કોઈ Investment અથવા તો લોભામણી Ponzi Scheme વિષે જણાવે છે. તો શું ખરેખર smart work કે smart business નું અસ્તિત્વ છે કે નહિ? અને જો હોય તો એ શું છે?

તમે નીચેની વિગત વાંચી જાઓ…

તમે નીચેની Link click કરો અને જુઓ કે Business Standard તારીખ 25th October, 2015 ના રોજ આવેલા સમાચાર, EBOLA.COM  (ebola is a name of decease) ડોમેન તે સમયે 2,20,000 ડોલર એટલે કે અંદાજિત 1 કરોડ 32 લાખ રૂપિયા માં વેચાયું હતું (તે સમય ના Currency Exchange Rate મુજબ)…Business Standard News નીચેની link click કરો : https://bit.ly/2E0pOHx


બીજા સમાચાર, ગયા ફેબ્રુઆરી 2017 માં SUMO.COM ડોમેન 1.5 million dollar એટલે કે અંદાજે 10 કરોડ રૂપિયા માં આપણા ભારત ના ‘પ્રિયવ્રત ભારતીય’ એ વેચ્યું (ભારતીય એમની Surname છે અને તેઓ Economic Times of India માં Executive હતા) ઉપર ના સમાચાર વાંચવા નીચેની link click કરો

 https://bit.ly/2lnOWMo


એનાથી પણ અચરજ પમાડે એવી વાત, SUMO.COM ડોમેન વર્ષ 1994 માં રજીસ્ટર થયું હતું અને 2017 માં વેચાયું એટલે કે 23 વર્ષ સુધી એને renew કરવાની ફી અંદાજિત 10 ડોલર વર્ષ ના ગણિયે તો 23 વર્ષના 230 ડોલર થાય, એ હિસાબે 15000 રૂપિયા ના ડોમેન ના 10 કરોડ રૂપિયા આવ્યા અને એ પણ ગ્રાહક સામે ચાલીને આવ્યો!…..Domain Name Business ની સૌથી વધારે રોમાંચક વાત એ છે કે મોટા ભાગે ડોમેન ખરીદનાર સામેથી વેચનાર નો સંપર્ક કરે છે. છે ને smart business?

હજુ એક વધારે ઘટના, ગયા વર્ષે CRYPTO.COM ડોમેન અંદાજિત 12 million dollar એટલે કે 84 કરોડ રૂપિયા માં વેચાયું અને એ ડોમેન પણ 1993 માં રજીસ્ટર થયું હતું, એ હિસાબે 2018 સુધીમાં એના જુના માલિકે 25 વર્ષ ના 250 ડોલર ખર્ચ કર્યો ને મળ્યા પુરા 84 કરોડ રૂપિયા!


છેને ટાઢા પહોર ના ગપ્પા જેવી વાતો?

તો શું તમે માનો છો કે આ ડોમેન નેમ ખરીદવા વાળા મૂર્ખ છે? ના, જરા પણ નહિ, ખરી રીતે તો તે લોકો આ Domain Name ખરીદી ને પોતાના business ને વધારે મોટો કરી રહ્યા છે.

 
જાણો શા માટે લોકો Domain Name માટે અધધ થઇ જવાય એવી રકમ ચૂકવે છે?

મિત્રો ડોટ.કોમ દુનિયા જ એવી છે કે જ્યાં દરરોજ લોકો ને Google પર આધારિત રહેવું પડે છે, તમને ખબર જ હશે અને અનુભવ્યું પણ હશે કે Google પર કઈ પણ search કરીયે ત્યારે એ search કરેલા વિષય બાબત ની જેની website પહેલા page પર હોય એને સૌથી વધારે traffic (visit ) મળે અને જો વધારે લોકો તમારી website જોતા હોય તો, તમને વધારે business મળે. બહુ સાદું ગણિત છે. તેથી જ keyword domain, જેવા કે insurance.com , housing.comhotel.com ખુબ ઊંચી કિંમતે વેચાય કારણ કે આવા keyword domain વાળી website ને Google ના SERP (Search Engine Ranking Page ) પર સહેલાઇ થી અને ઓછા પ્રયત્ને લાવી શકાય, અથવા તો Google ને adwords ના રૂપિયા ચૂકવીને first page પર લાવી શકાય, પરંતુ Google ને રૂપિયા ચૂકવીને (જેને Google adwords કહેવાય છે) કેટલા દિવસ first page પર રહી શકાય? કારણ કે Google adwords ઘણું જ ખર્ચાળ છે અને જ્યાં સુધી advertisement કરો ત્યાં સુધી તમારી વેબસાઈટ first page પર આવે. 

માટે લોકો keyword domain અથવા તો પોતાની બ્રાન્ડ નું ડોમેન ખરીદવા માટે મોં માગ્યા નાણાં ચૂકવે છે.

 What you will learn?

I will guide and teach you all about how to buy and sell domain names and the system of  how a domain name works, domain name registrars and registry. Domain names registering process. A domain names appraisal and also how to park and list a domain for sales on various websites. I will suggest, how you should to start buying your first domain and how quick to monetize it. You will learn everything about a domain name and its’ revenue generation.

તમે શું શીખી શકશો?

હું તમોને Domain Name અને તેના રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રી વિશે માર્ગદર્શન આપીશ અને શીખવીશ કે આ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે, Domain Name નું આજના digital world માં શું મહત્વ છે. તથા ડોમેન કેવી રીતે રજીસ્ટર કરવું. Domain ને કઈ રીતે વેચવુ, domain વેચાયા પછી એની transfer ની પ્રક્રિયા વિગેરે દરેક બાબત ને વિગતવાર અને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવીશ. તમને એ પણ સમજાવીશ કે કોઈ પણ ડોમેન register કરાવતા પહેલા શું-શું તકેદારી રાખવી તથા કયા પ્રકાર ના ડોમેન register કરવા, એને કઈ રીતે park કરવા,(Domain Parking કરવાથી પણ નાની આવક ઉભી થાય છે) Domain Business ની દરેક બારીક બાબતો ને તમારી સમક્ષ રજુ કરીશ તથા તમે તમારું પહેલું ડોમેન register કરો ત્યાં સુધી તમને માર્ગદર્શન આપીશ, તે ઉપરાંત તમારો કોર્સ પૂરો થયા પછી 2 મહિના સુધી તમોને જરૂર પડ્યે માર્ગદર્શન આપીશ.

Why I am offering this course?

It’s a universal truth that no one is superior, If I am not going to educate you and keep this domain name secret with me, how much or how many domains I can buy and sell??? Very limited because every person has his/her own expertise and this basic rule of nature works here. It may be you can also overtake me if you got the right domain because domain business is totally dependent on vision, how you could imagine about present and future, you can make more money if you clicked right thing on the right time. So, I am being open-minded to teach you ‘buy and sell domain names’ to make this business reach within more people, let them eat the fruits of the smartest business in this world!

હું તમને શા માટે શીખવું છું ?

એક સનાતન સત્ય છે કે, કોઈ એક વ્યક્તિ બધું જ ન કરી શકે (The world isn’t one man’s game). જો હું તમોને ડોમેન બિઝનેસ ના શીખવું તો હું કઈ એકલો જ સારા ડોમેન વિષે વિચારી શકવાનો નથી, મારી પણ વિચાર શક્તિ ની મર્યાદાઓ હોઈ શકે છે., હોય જ. માટે, જો હું તમોને શીખવું તો તમે તમારા વિચાર, કલ્પના શક્તિ, તમારી આવડત, વિવિધ વિષયો અને અલગ અલગ બિઝનેસ વિષે તમારી ઊંડી જાણકારી, ભવિષ્ય માં કેવા ડોમેન ની demand આવશે એ બાબત નો તમારો દ્રષ્ટિકોણ, આમ આ બધી જ બાબતો એક સારા ડોમેન બિઝનેસ માટે જરૂરી છે અને કદાચ, તમે એ બધી જ આવડત ધરાવતા હોવ તો તમે મારાથી પણ વધારે સારા ડોમેન વેચી શકો.

What is the course duration?

The complete course has 18 sessions, 1 hour daily from 10.30am to 11.30 and in the evening at 4.30pm to 5.30pm (Monday to Thursday)

આ કોર્સ કેટલા સમય માં શીખી શકાય?

મારો આ સંપૂર્ણ કોર્સ વિગતવાર હું 18 session માં શીખવીશ (રોજ ના 1 કલાક, અઠવાડિયા માં 4 દિવસ, ટોટલ 18 દિવસ)સમય સવારે 10.30 થી 11.30 અને સાંજના 4.30 થી 5.30

What are the fees of learning domain name buying and selling?

The complete course fee is 27999 Rs but I will give 9000 Rs discount to first 20 members, so the fees will be 18999 Indian Rupees (First 20 members only, Non-refundable)

આ કોર્સ ની fee શું છે?

આ કોર્સ ની fee 27999 રૂપિયા છે પરંતુ પહેલા 20 સભ્યોને 9000 રૂપિયા નું Discount આપવામાં આવશે, જેથી પહેલા 20 સભ્યો ની fee 18999 લેવામાં આવશે.

How to book my seat for the course?

To book your seat, Please send your email on chicagocrust@gmail.com or call on 7096035670.

મારે આ કોર્સ માં નામ નોંધાવવા માટે શું કરવું?

તમારું નામ નોંધાવવા માટે ઇમેઇલ કરો chicagocrust@gmail.com અથવા Phone કરો 7096035670. (11am થી 6pm)

 

 

 


Comments

  1. This is one of the great informative post and wonderful article I come across. very good and positive approach too. Thank you for sharing this wonderful post with great info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *